અગત્ય ની સુચના
- આ GEZZTE સોગંદનામું નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૫૦/- (અંકે રૂપિયા સૌ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યાં બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- આ સોગંદનામું સગીર બાળક ના કિસ્સા માં તેના પિતા અથવા માતા બંને કરી શકશે.
- સોગંદનામાં માં મુખ્ય અરજદાર તરીકે માતા અથવા પિતા નું નામ, ઉમર અને સરનામું લખવાનું રહેશે.

