અગત્ય ની સુચના
- આ GEZZTE સોગંદનામું નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૫૦/- (અંકે રૂપિયા સૌ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યાં બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- આ સોગંદનામું માત્ર પતિ-પત્ની જોઈન્ટ માં જ કરી શકશે. આ સોગંદનામું મેરેજસર્ટીફીકેટ ના હોઈ તેવા અરજદાર ને જ કરવા નું રહેશે.

