અગત્ય ની સુચના
- આ GEZZTE સોગંદનામું નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૫૦/- (અંકે રૂપિયા પચાસ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યાં બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- સોગંદનામું કરનાર દરકે વ્યક્તિ એ પોતાનું નામ આધારકાર્ડ મુજબ લખવું
- જુના નામ ના પુરાવા માં જે ડોક્યુમેન્ટ દર્શાવેલ હોઈ તેમ વિગત લખવી અને નવા નામ માં જે નામ હવે કરવા માંગતા હોઈ તે મુજબ નામ લખવું
- સોગંદનામાં ની દરેક વિગત ભરી ને જો ગુજરાતી માં હોઈ તો તેમાં અને અંગ્રેજી માં હોઈ તો તેમાં ચેક કરી લેવી જેથી ભૂલ ના આવે
- અમે માત્ર સોગંદનામાં નું ફોરમેટ બનાવી આપીએ છીએ જેથી યોગ્ય સલાહ સાથે જ વિગત ભરવી જેથી તમારું કામ સફળ રહે.
નોંધ :- અમે અમારી જાણકારી મુજબ ની માહિતી પ્રદાન કરીએ છીએ જેમાં અને માત્ર ફોર્મ ભરવા ની ફી લઈએ છીએ. જેથી અન્ય કોઈપણ જવાબદારી અમારી રહેશે નહિ તમે જે ફી ચૂકવો છો તે માત્ર ફોર્મ ની પીડીએફ(PDF) મેળવવા ની છે.

