અગત્ય ની સુચના
- આ GEZZTE સોગંદનામું નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૫૦/- (અંકે રૂપિયા સૌ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યાં બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- આ સોગંદનામું માત્ર સ્ત્રી અરજદાર જ કરી શકશે.
- આ સોગંદનામું લગ્ન પછી ના નામ માટે જ ઉપયોગ માં લેવું
- આમાં લગ્ન પેહલા નું નામ અને લગ્ન બાદ નું એમ બે નામ આવશે તેમજ મેરેજ સર્ટીફીકેટ ના હોઈ તેવા કિસ્સા માં કંકોત્રી નું સોગંદનામું આપવાનું રહેશે જેનું ફોરમેટ પણ સાથે બનાવી લેવું જેથી ભૂલ ના થાય.
- જે અરજદાર આધારકાર્ડ સુધારા માટે આ સોગંદનામું કરતા હોઈ તેને આધાર મુજબ જ જુનું નામ લખવા નું રહેશે જેથી તેમનું કાર્ય સફળ થઇ શકે.

