અગત્ય ની સુચના
- આ મેરેજ મેમોરેન્ડમ નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૧૦૦/- (અંકે રૂપિયા સૌ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો.
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યા બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- વર કન્યા તેમજ દરકે વ્યક્તિ ના નામ આધાર કાર્ડ મુજબ લખવા
- મેરેજ રજીસ્ટ્રેશન માટે જરૂર ડોક્યુમેન્ટ
- વર કન્યા નું આધાર કાર્ડ
- વર કન્યા નું સ્કૂલ લિવિંગ તથા જન્મ દાખલો
- ગોર અદા નું આધાર કાર્ડ
- માતા પિતા ના આધાર કાર્ડ
- બે સાક્ષી ના આધાર કાર્ડ
- લગ્ન સમય ના બે ફોટા
- બંને પક્ષ ની કંકોત્રી
- જ્યાં લગ્ન થયા હોય તે સ્થળ ની પહોંચ
- ઘરે લગ્ન થયા હોઈ તો વેરાપહોચ અથવા ભાડે મકાન હોઈ તો ભાડા કરાર
- ગ્રામ્ય વિસ્તાર હોઈ તો રેશન કાર્ડ જરૂરી છે
- ઉંમરની મર્યાદા (Age Limit): લગ્ન સમયે વરની ઉંમર ૨૧ વર્ષ અને કન્યાની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે
- નોંધ :- ઉપર જણાવેલ દરેક ડોક્યુમેન્ટ ની બે ઝેરોક્ષ કરાવવી તેમજ વકીલ પાસે ખરી નકલ કરાવી લેવાની રહેશે. તેમજ મેરેજ મેમોરેન્ડમ વાળી ફાઈલ ની પણ બે કોપી કરાવી.
- નોંધ :- અમે અમારી જાણકારી મુજબ ની માહિતી પ્રદાન કરીએ છીએ જેમાં અને માત્ર ફોર્મ ભરવા ની ફી લઈએ છીએ. જેથી અન્ય કોઈપણ જવાબદારી અમારી રહેશે નહિ તમે જે ફી ચૂકવો છો તે માત્ર ફોર્મ ની પીડીએફ(PDF) મેળવવા ની છે.

