અગત્ય ની સુચના
- આ ભાડાકરાર નું ફોરમેટ તૈયાર કરવા માટે ની ફી ૧૦૦/- (અંકે રૂપિયા સૌ પુરા) છે જે તમારે ડોક્યુમેન્ટ પ્રિવ્યુ બાદ ચુકવણી કરી પીડીએફ(PDF) મેળવી શકશો
- ગેસ્ટ યુઝર માટે એક વાર પીડીએફ(PDF) નું પેમેન્ટ કર્યાં બાદ તેને સુધારો કરી શકાશે નહિ જેથી પ્રિવ્યુ સરખી રીતે જોવું તેમજ ત્યારે ભૂલ હોઈ તો સુધારી લેવી.
- ભાડા કરાર માટે માંગેલી જરૂરી વિગત દરેક યુઝર એ ગુજરાતી માં ટાઈપ કરવી તેમજ તેમજ તેમાં કોઈ ભૂલ નથી રહેતી તેની ખાસ ચકાસણી કરવી.

